પેન્શનરો માટે ખુશખબર, ONLINE પેન્શન જુઓ.પ્રિન્ટ કાઢો.
IDમાં તમારો પેન્શન લેતા હો તેનો બેન્કખાતાનંબર નાખો.
PASS WORD માં PPO નંબર આખો દા.ત l/arl/pt/12265
ડાબી તરફ ઉપર તમારા નામની સાઈડ ખુલશે. https://cybertreasury.gujarat.gov.in/CyberTreasury/